Monday, November 18, 2013

જીવન શિક્ષણ

                                                                 @ ડાઉનલોડ@

Thursday, November 14, 2013

મેટ્રિક્સ

                                                               ~: DOWNLOAD :~

Saturday, September 28, 2013

African countries

                                             
                                                            ~ DOWNLOAD ~

Sunday, September 15, 2013

શૈક્ષણિક પંચાંગ સ્પ્ટેમ્બર ૨૦૧૩

                                                                      ~ ડાઉનલોડ ~

Thursday, August 15, 2013

Saturday, August 10, 2013

Monday, August 5, 2013

ગુણોત્સવ ઉપચારાત્મક


                                           DOWNLOAD       DOWNLOAD

Sunday, July 28, 2013

બાળગીત


બાળગીત ………………મચ્છર વિશે

મચ્છરભાઇ તો નાનાં એવડાં…..(૨)

ખૂણે-ખાંચરે બેસી રહે છે………..(૨)મચ્છરભાઇ તો..........

મચ્છરભાઇ તો કોણ-કોણ એવું બોલતાં…..(૨)

કોણ-કોણ એવું બોલતાંને સૌને જગાડતાં…(૨)મચ્છરભાઇ તો..........

મચ્છરભાઇ તો ડંખરે મારતાં,………………(૨)

ડંખરે મારતાં ને બિમાર પાડતાં,……………(૨)મચ્છરભાઇ તો..........

ડોક્ટર સાહેબને આમંત્રણ આપતાં,…………(૨)

ડોક્ટર સાહેબતો ઝટપટ આવતાં,…………..(૨)મચ્છરભાઇ તો..........

ઝટપટ આવતાંને ઝટપટ આવતાં,…………(૨)

ઝટપટ આવીને ઇંજ્ક્શન મારતાં,…………..(૨)મચ્છરભાઇ તો..........

આવા પરાક્રમી હતાં મચ્છરભાઇ,……………(૨)

મચ્છરભાઇને જોઇ સૌ કોઇ ડરતાં,………….(૨)મચ્છરભાઇ તો..........

સૌ કોઇ ડરતાંને ઓલઆઉટ લગાડતાં……..(૨)

આવા પરાક્રમી હતાં મચ્છરભાઇ,……………(૨)મચ્છરભાઇ તો..........

મચ્છરભાઇ તો નાનાં એવડાં…..(૨)

                                                  ---રાઠવા જતનભાઇ.

(ચિત્ર ગુગલ પરથી)
                                               
 

Wednesday, July 24, 2013

Durvarti sixan-2013


                                                                      DD-1-Girnar

Tuesday, July 23, 2013

Thursday, July 18, 2013

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન


                                                                        

Tuesday, July 16, 2013

A


Wednesday, July 10, 2013

આયોજન

સંસ્થાકિય આયોજન-લાંબાગાળાનું આયોજન-ટૂંકા ગાળાનું આયોજન

                                                                         

Sunday, July 7, 2013

શિષ્યવૃત્તિ પત્રક

 બાળકોની શિષ્યવૃત્તિ મંજુર થયે ગૃપ શાળાના આચાર્ય મારફત અપાતા ચેક સાથે આ પત્રક બેંકમા આપવાનું હોય છે.

Wednesday, July 3, 2013

જીલ્લા ફેર

જીલ્લા ફેર બદલીની અરજી કરેલ શિક્ષકોની માહિતી દર્શાવતું પત્રક

ડાઉનલોડ પત્રક.pdf


પ્રાથમિક/ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બદલી અંગેના જરુરી ફોર્મ

> પ્રાથમિક/ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક માંગણીથી અરજી ફોર્મ

ડાઉનલોડ ફોર્મ...૧

> જીલ્લા અંદર અરસ-પરસ ફેરબદલી માટેનું અરજી ફોર્મ

ડાઉનલોડ ફોર્મ....૩

> પ્રમાણપત્ર- બાંહેધરી પત્રક

ડાઉનલોડ  ફોર્મ....૨

> સંમતી પત્રક

ડાઉનલોડ  ફોર્મ....૪

Tuesday, July 2, 2013

વધ-ઘટની બદલી કરવા બાબત

વધ-ઘટની બદલી કરવા બાબત અંગેનો પરિપત્ર 


Monday, June 24, 2013


Saturday, June 22, 2013

ગુજરાતી વાંચતા શીખવો ઝડપથી


ગુજરાતી વાંચતા શીખવો ઝડપથી